આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 3

  • 2.6k
  • 2
  • 1.3k

ગતાંકથી.... વિજયે બેંકમાંથી ઉચાપત કરેલ દસ લાખ રૂપિયાની વાત કહી ઉપરાંત કાલ ને કાલ દસ લાખ બેંકમાં પહોંચતા કરી શકાય તેમ ન હતું તે પણ કહ્યું . પોતે મોટી ભૂલ કરી એમ કહેતા એ રડી પડયો.છેવટે બેંકમાં હિસાબ બાબતે કાલે જ તપાસ છે એટલે તે કેવો સપડાશે તેની પણ વાત કરી. વિજય ગમે તે વિચાર કર્યો હોય પણ તેણે પટાવાળાની ધમકીની વાત વિશાલ ને ન કરી . હવે આગળ..... વિજયની વાત સાંભળી વિશાલ ઘડીભર વિચારમાં પડી ગયો. છેવટે એ ભોળા દિલના માણસને પોતાના ભાઈ માટે બંધુપ્રેમ ઉછળી આવ્યો અને બોલ્યો :"વિજય ,તુ એ રૂપિયા લઈને અત્યારે ને અત્યારે રાતની બાર