ઉડાન... એક સકારાત્મક વિચારોની - 7

  • 1.4k
  • 610

માણસાઈની ભેટ શહેરથી થોડેક દૂર એક ગામ હતું. ગામ અને શહેરની સરહદે એક દંપતી રહેતું. જીવી અને મગન.આર્થિક સ્થિતિ ખૂબ કફોડી. બંને પતિ પત્ની સવાર પડે ને કામે નીકળી જાય. જીવી લોકોના ઘરે કામ કરતી અને મગન શહેરમાં છૂટક મજુરી કરતો.ક્યારેક કામ મળતું ક્યારેક ન પણ મળે. મગન : જીવી..! જીવી : હ...અ..! મગન : ભગવાને જોણી જોઈન આપણા ઘેર પારણું નહી બંધાવ્યું. ઉપર વાળોએ જોણ સ ક ઓમન જ ખાવાના ફાંફા પડે સ..તો છોકરાઓન હું ખવડાવસે...? જીવી : મનેય ખબર સ, તમન છોકરાં બહુ વ્હાલાં સ. પણ ભગવોન આગળ ચો કોઈનું ચાલસ..! મગન : જીવી..! ચાર દાડા પસી તો