ઉડાન... એક સકારાત્મક વિચારોની - 5

  • 1.7k
  • 732

સીમા નું સાહસકામ પતાવી સીમા ટીવી સામે ગોઠવાઈ. એવામાં જ મોબાઈલની રીંગ વાગી. “હેલો..! શું કીધું...? મારા ઘરે આવે છે..? ઓહ..ગોડ..! દી.. તને ખબર નથી.. તે કેટલા સારા ન્યુઝ આપ્યા છે.. આઇ લવ યુ સો મચ દી.. ઓકે.. ઓકે.. હવે હું મૂકું છું બહુ બધી તૈયારી કરવાની છે..!" મોબાઈલને ચુમીને સીમા તો ઉછળકૂદ કરવા લાગી. "ઓ ગોડ.. પહેલી વાર તેઓ મારા ઘરે આવે છે.. મને વિશ્વાસ નથી થતો..! હું કેટલા બધા દિવસ પછી તેમને મળીશ.." આટલું વિચારતા તો તેની આંખોમાં આંસુ આવી ગયા. તે દોડતી ઘરમાં જ રહેલા ભગવાનના મંદિર પાસે ગઈ. શ્રી ગણેશના ચરણસ્પર્શ કરી તેમનો આભાર કર્યો. "શું