વૈશ્યાલય - 24

  • 2.7k
  • 1.4k

અંશ જેવો વૃદ્ધાના કોઠા પર ગયો સામેથી એક મૂછડ આવતો દેખાયો. અંશને જોઈ મોઢું ફેરવી સ્પીડમાં અંશની બાજુમાંથી પસાર થઇ ગયો. વૃદ્ધા રોજની માફક આજે પણ એ જ જગ્યા પર બેઠી હતી. એક વૈશ્યાના દેહ પરથી સુંદરતા લુપ્ત થઈ જાય એ પછી ગ્રાહક મળતા નથી અને એ જગ્યા પર રહીને જ એ નિવૃત થઈ જતી હોઈ છે. "અરે આજે તો તુ ખુબ મોડો આવ્યો, તારો મિત્ર નથી આવ્યો કે શું..." વૃદ્ધા એ અંશને આવકાર આપ્યો..."ના, આજે એ નથી આવ્યો... તમને કેમ છે..?"ઔપચારિકતા દાખવતા અંશે પૂછી લીધું."જેવા કાલે હતા એવા આજે છીએ, બસ ખુશી એ વાતની છે કે એક દિવસ જીવનનો