હું અને અમે - પ્રકરણ 38 (છેલ્લો ભાગ)

  • 1.9k
  • 720

પોતાની બહેનને વિદાય આપી એટલે એના જતા જતા દરેક લોકો જતા રહ્યા. ઘરના દરેક સભ્યોને લઈને લલ્લુકાકા પણ પોતાને ઘેર જતા રહ્યા. મોહનને તો પહેલાથી જ કહી દેવાયું હતું કે લગ્ન પછી તે ફરી મયુરના ઘરમાં જતો રહેશે. મયુર પણ રાધિકા સાથે પોતાના ઘેર ગયો અને વધ્યું તો બસ એટલું કે રાકેશ અને એની શરાબ. જોકે એક રીતે રાકેશે બહુ મોટી સફળતા મેળવી લીધી હતી. એક સાથે રહીને પણ વિરોધમાં ચાલતા મહેશ અને પોતાના પરિવારને સાથે બેસતા ઉઠતા કર્યા. કાર્તિકની આશાને ફોગટ ન જવા દીધી અને પોતાની બહેનને એક સુખી અને સારો સંસાર શરૂ કરાવ્યો. એના માટે આ બધામાંથી પસાર