નિઃસ્વાર્થ ભક્તિ

  • 2.3k
  • 1
  • 814

નિઃસ્વાર્થ ભક્તિ એક ગામ હતું. તે ગામમાં બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ ની બિલકુલ બાજુ માં એક રબારી રહેતો હતો. બ્રાહ્મણ આખો દિવસ પૂજાપાઠ અને ભગવાનની ભક્તિમાં મગ્ન રહેતો હતો, જ્યારે રબારી સામાન્ય જીવન જીવતો હતો. રબારી રોજ સવારે ગાયો ચરાવવા જતો અને છેક સાંજે ઘરે આવતો. આમ છતાં બ્રાહ્મણ અને રબારી બંને એકબીજાના ખાસ મિત્ર બની ગયા હતા. એક વખત બ્રાહ્મણને ચાર દિવસની યાત્રા પર જવાનું થયું. પરંતુ બ્રાહ્મણ ખૂબ વિમાસણમાં હતો. બ્રાહ્મણ ને આમ જોઈ રબારી એ તરત કહ્યું, શું થયું ભાઈ...? શાની ચિંતામાં છે..? બ્રાહ્મણે તરત કહ્યું , ચાર દિવસ યાત્રા કરવા માટે જવાનું છે તો મારા