દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 2

  • 2.2k
  • 1k

જેનું દિલ ખાલી એનું જીવન ખાલીભાગ - ૨ અમદાવાદના બસ સ્ટેન્ડનાં પાર્કિંગમાં લક્ષ્મીચંદ પોતાનું સ્કૂટર પાર્ક કરી, બસ સ્ટેન્ડની અંદર આવી રહ્યાં છે. બસ સ્ટેન્ડના નાકા પર એક ફ્રુટવાળાની દુકાન છે, ને એ દુકાનનાં માલિક લક્ષ્મીચંદના મિત્ર છે. લક્ષ્મીચંદને જોતાજ એ દુકાનદાર... દુકાનદાર :- આવો આવો લક્ષ્મીચંદ, કેમ આજે આ બાજુ ભૂલા પડ્યા કંઈ ? લક્ષ્મીચંદ :- અરે ભાઈ લક્ષ્મીચંદ કોઈ દિવસ ભૂલો પડે ? એ તો ભલભલાને ભૂલા પાડે, આ તો નોકરી ધંધા માટે મહેસાણાથી મારો ભાણો આવવાનો છે, એ અમદાવાદમાં ભૂલો ના પડી જાય, એટલે એને લેવા આવ્યો છું. એમ કહિને બંને હસે છે, પછી....લક્ષ્મીચંદ :- પેલી મહેસાણાવાળી