પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 3

  • 2.2k
  • 1.3k

૩)મૈત્રી દાદી સિદ્ધાર્થના જીવનમાં બનેલી ઘટના વિશે ડૉક્ટરને માહિતી આપવા લાગ્યા. સિદ્ધાર્થને સૌથી વધુ એની માં સાથે રહેતો હતો.બધી જ જરૂરિયાત તેની માં જોડે જ સંતોષતો હતો. તેના પિતા મિતેષને કામકાજથી વધુ ફુરસદ મળતી નહીં એટલે સિદ્ધાર્થ જોડે વ્હાલ કરવાના કે લાડલડાવવાનો અવસર પ્રદાન ન થયો. મિતેષનો સ્વભાવ થોડો કડક અને ગુસ્સાવાળો હતો એટલે સિદ્ધાર્થ પણ ડરતો. તેથી જ તો રવિનાને તેની દુનિયા બનાવી દીધી. એમ પણ માં સાથે બાળકનો નાતો જ એવો હોઈ છે, લાગણી બંધાય જ જાય. એક દિવસ રવિના જોડે સિદ્ધાર્થ રમતો હતો. અચાનક રવિનાને ચક્કર આવતાં જમીન પર પડી ગઈ. મોંમાંથી ખૂન આવતું જોઈને સિદ્ધાર્થ બુમાબુમ