એક પંજાબી છોકરી - 6

  • 2.4k
  • 1.5k

સોનાલી ખૂબ સુંદર રીતે પોતાનું ઓડિશન આપે છે તે પોતાની આદાઓથી બધા જ લોકોને ખુશ કરી દે છે સોનાલીની મીઠી વાણી અને લાગણીભર્યો સ્વભાવ હીર ના પાત્ર માટે ઉતમ સાબિત થાય છે. હવે રાંઝાના પાત્ર માટે યોગ્ય પાત્ર શોધવાની વાત આવે છે તે માટે બધા ક્લાસમાંથી બધા બોયઝનું ઓડીશન એક પછી એક લેવાય છે પણ રાંઝાના પાત્ર મુજબનું કોઈ જ પાત્ર મળતું નથી અને છેલ્લે સોહમનો ક્લાસ બાકી રહે અને અને એક પછી એક બધાના ઓડીશન લેવાય જાય છે અને અંતે સોહમ બાકી રહે છે અત્યાર સુધીમાં કોઈ જ પાત્ર મળયું નથી.બધા ઉદાસ થઈ જાય છે. અંતમાં સોહમ ઓડીશન આપવા