લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 27

  • 2k
  • 1
  • 1.3k

અભિષેકને પાછો આવેલો જોઈ પ્રકૃતિ ચોંકી. " શું થયું..કેમ પાછા આવવું પડ્યું..?" "હું તને આ લોકો સાથે એકલા નહીં રહેવા દઉં.ચાલ તને તારા ફાધર પાસે મૂકી જાઉં. આ લોકો તને મહેણાં મારી તને શાંતિથી જીવવા દેશે નહીં. અને તારું ભરણપોષણ પણ તું કેવી રીતે કરીશ..?" " હું મારા પિતાના ઘરે જવા નથી માંગતી. મારાથી બહુ દુઃખી થાય છે તેઓ.હવે હું તેમને વધુ દુઃખી કરવા માંગતી નથી." " પ્રકૃતિ મારી સાથે લગ્ન કરીશ..? હું તને પ્રેમ કરું છું અને તને આવી હાલતમાં જોઈ શકતો નથી." " તમારી સાથે હું લગ્ન કેવી રીતે કરી શકું..? હું તમને એક પત્નિ તરીકેનું કોઈ સુખ