લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 18

  • 2.3k
  • 1.6k

પ્રારબ્ધના કહેવાથી પ્રકૃતિએ પોતાની મમ્મીને પ્રારબ્ધ વિશે જણાવ્યું. પ્રકૃતિ તેની મમ્મીની ફ્રેન્ડ જેવી હતી. પ્રારબ્ધ અને તેના ફેમેલી બેકગ્રાઉન્ડ વિશે જાણી તે બોલી, " તું શું બોલે છે તને ભાન છે બેટા..! આજ તારા માટે છોકરો જોવા જવાનું છે. તારા પપ્પા એ સામેના વ્યક્તિને કહી પણ રાખ્યું છે કે આજ અમે આવશું. ને તું હવે મને આ વાત જણાવે છે..?" " પણ મમ્મી હું તને કહેવાની જ હતી. બસ પ્રારબ્ધના રિઝલ્ટની રાહ જોતી હતી. પણ મને ખબર પડી કે તું ને પપ્પા આજ મારા માટે છોકરો જોવા જવાના છો. તો આજ તને કીધું." " બેટા, તને લાગે છે કે તારા