લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 11

  • 2.7k
  • 1.9k

" પ્રારબ્ધ નથી આવ્યો તો શું થયું..? એના વગર પણ આપણે એન્જોય કરી શકીએ છીએ પ્રકૃતિ..!" પ્રકૃતિનો મૂડ સારો કરવા પ્રીતિએ કહ્યું. " એન્જોય તો કરી લઈશું પણ એ હોત તો મને વધુ ગમતું. ખબર નહીં કેમ પણ એ સાથે હોય છે ત્યારે હેપ્પી વાળી ફીલિંગ આવે છે. એની સાથે કોઈ અદ્દભુત કનેક્શન હોય એવું લાગે છે." પ્રકૃતિએ પહેલી વાર પ્રારબ્ધ વિશે પોતાના મનની વાત પ્રીતિને કહી. સાંજના સાડા પાંચ થઈ ગયા હતા. બંને સખીઓ વાતો કરતા કરતા કોલેજ પહોંચી ગયા. ઘણા બધા લોકો આવી ગયા હતા. ગુલાટી સર પાસે અટેન્ડન્સ પુરાવી એક એક કરી બધા ટ્રાવેલમાં ગોઠવાઈ ગયા. પ્રકૃતિ