લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 9

  • 2.6k
  • 1.8k

પ્રકૃતિ ફરી વિચાર માં પડી ગઈ. ક્યાં ગયો હશે..? હાલ તેની શું સ્થિતિ હશે..? તેને પણ લગ્ન કરી લીધા હશે ને..? વગેરે બાબતો અંગે પ્રકૃતિ વિચારોમાં ખોવાઈ ગઈ.તે જ વખતે અચાનક પ્રકૃતિની પાછળથી અભિષેકે તેને કમરથી પકડીને કહ્યું, " તું જેના વિચારોમાં ખોવાયેલ છે તે હાજર છે તારી સામે..મારી સ્વીટ હાર્ટ પ્રકૃતિ..!" આ સાંભળીને પ્રકૃતિ અભિષેકના બંને હાથ પકડી નકલી સ્મિત સાથે તેને ભેટી પડી. તેની આંખોમાં અશ્રુ બિંદુ છલકાઈ ગયા હતા. તમારા માટે પાણી લાવું..કહી તે રસોડામાં ચાલે ગઈ..સાથે તેની લાગણીઓને છુપાવવાનું ઠેકાણું મળી ગયું. બાય બેટા..! કહી પ્રકૃતિએ ક્ષિપ્રાને સ્કૂલ રવાના કરી, તે ઓફીસ જવા નીકળી. હજુ પણ