લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 5

  • 3.2k
  • 1
  • 2.4k

બીજા દિવસે પ્રકૃતિએ તે યુવાનની શોધખોળ શરૂ કરી દીધી. આ માટે તેણે પ્રીતિનો સાથ લીધો. પ્રીતિએ બે દિવસ તપાસ કર્યા બાદ તે યુવાનનો આખો બાયોડેટા પ્રકૃતિને આપ્યો. એ યુવાનનું નામ પ્રારબ્ધ છે. ગામડાના સામાન્ય પરિવારમાંથી તે આવ્યો છે. અભ્યાસમાં ટોપર છે. થોડા દિવસ પહેલા જ તેણે આ કોલેજ જોઈન કરી છે. સ્વભાવે દયાળુ અને વિનમ્ર છે. પણ જો કોઈ તેને છંછેડે તો જલદી ગુસ્સે થઈ જાય છે. અમદાવાદમાં રહેવા માટે મકાનની શોધમાં છે. પ્રીતિની વાતો પરથી પ્રકૃતિને લાગ્યું કે સામાન્ય પરિવારથી આવે છે અને એ પણ ગામડાનો છે.એટલે સ્વભાવે સારો જ હશે. પણ એનો ઘમંડ તો તોડવો જ પડશે. આ