શિવકવચ - 4

  • 2.2k
  • 1.3k

પાછા બધાં ગોથે ચડ્યા. આ પાછું નવુ આવ્યું. "આમાં તો કંઈ જ સમજણ પડે એમ નથી.' શિવ નિરાશભર્યા અવાજે બોલ્યો. "શિવ એકદમ ઉકેલ ના મળે. એને ધીમે ધીમે વિચારવું પડે. કોઈને જલ્દી સમજણ ના પડે એટલે તો આવુ અધરું લખ્યું હોય. જેમ વિચારતાં જઈએ એમ સમજણ પડતી જાય.' તાનીએ શિવને શાંત પાડતાં કહ્યું. તાનીએ ફરી બધાને કાગળમાં લખીને આપ્યું. આ વખતે એણે પાંચ કાગળ બનાવ્યા. માદળીયા વાળો કાગળ ફરી ગડી વાળીને માદળીયામાં મૂકી ફીટ બંધ કરીને પાછું શિવના ગળામાં પહેરાવી દીધું. તાનીની મમ્મી બધા માટે કોફી બનાવી લાવી. કોફી પીને બધા કાલે