ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 10

  • 1.9k
  • 1
  • 1.1k

ભાગ - ૧૦ તો વાચક મિત્રો ,,,, નમસ્તે આશા છે કે તમને આગળની જેમ આ ભાગ પણ ગમશે .... જે રહસ્ય જાણવા માટે તમે રાહ જોઈ રહ્યાં છો તેનાં માટે આપ સૌનો આભાર ......... આગળના ભાગમા જોયું તેમ ......રાજ : " અરે ગોડ .. !!! એટલી જ વાત .... ??? લો.. તેમાં શું.. બેફીકર થઈને રહો .. અને ભાડાનું ટેન્શનના લો તે આપી દીધું છે ... "પિહુ : " થેંક યુ સો મચ ...." મોન્ટુ : " ઓકેકે ... હવે અહીં જ સાડા સાત થઈ ગયાં છે ... , જઈએ રેસ્ટોરન્ટમાં ... ???? "મયુર : " હા ભુક્ખડ ચાલ