હિમાચલનો પ્રવાસ - 7

  • 2k
  • 940

હિમાચલનો પ્રવાસ - 7 (પહાડોની રોમાંચક યાત્રા)તારીખ : 10, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે મંડી-મનાલી હાઇવે બ્લોક હોવાથી કંડી - કટોલા વાળા સિંગલ પટ્ટી અને દુર્ગમ રસ્તા પર સફરની શરૂઆત કરી. આ રસ્તાને મંડી બજોરા માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે.મંડીથી ઉપરની તરફ આ રસ્તા ઉપર અમે ચડાણ શરૂ કર્યું. ધીમે ધીમે અમે એક ડુંગરની ફરતે ફરતે ઘુમરા લેતા લેતા ઉપર ચડી રહ્યા છીએ. શરૂઆતનો રસ્તો એક દમ નવો બન્યો હોય એવો દેખાઈ રહ્યો છે. ઉપરાંત આ રસ્તો થોડો પહોળો પણ છે જેથી સરળતા થી બે વાહન આમને સમને આવી શકે છે. જોઈએ તો શરૂઆત સારી રહી છે હવે અંત