એક્સટ્રા મેરિટલ અફેર

  • 2k
  • 854

પ્રેમ , લગ્ન અને સેક્સ , આ ત્રણેય અલગ અલગ છે. ત્રણેય ને એક સમજવાની ભૂલ ના કરવી. પ્રેમ માં લગ્ન હોય શકે અને લગ્ન માં પ્રેમ હોય શકે, એ જ રીતે પ્રેમ માં સેક્સ હોય શકે અને સેક્સ માં પ્રેમ હોય શકે. લગ્ન વગર પણ પ્રેમ હોય શકે અને લગ્ન હોય તો પણ પ્રેમ ના હોય શકે, તેવી જ રીતે પ્રેમ વગર પણ સેક્સ થઇ શકે અને સેક્સ હોય તો પણ પ્રેમ ના હોય શકે. પ્રેમ એ વર્તમાન ઘટના છે. એટલે જ પ્રેમ માં એવું કહેવાય કે "હું તને પ્રેમ કરું છું", "હું તને ચાહુ છું". અને અંગ્રેજી માં