વિદેશી વોટ્સએપ સામે ભારતની સ્વદેશી એપ સંવાદ

  • 1.6k
  • 540

સંવાદ ડીઆરડીઓ ટેસ્ટમાં પાસ : વોટ્સએપના વિશ્વભરમાં 2.78 બિલિયન યુઝર્સ, જયારે ભારતમાં યુઝરની સંખ્યા 535.8 મિલિયન સિદ્ધાર્થ મણીયાર siddharth.maniyar@gmail.com વિશ્વના 180 દેશોમાં વોટ્સએપના યુઝર્સની સંખ્યા 2.78 બિલિયન છે. જે સંખ્યા 2025 સુધીમાં 3.14 બિલિયન પહોંચવાનો અંદાજ છે. જયારે વોટ્સએપ ભારતમાં 535.8 મિલિયન એક્ટિવ યુઝર્સ ધરાવે છે. ત્યારે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ દ્વારા વોટ્સએપને ટક્કર આપવા સ્વદેશી એપ્લિકેશન સંવાદ ડેવલોપ કરવામાં આવી છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ દ્વારા ડેવલોપ કરવામાં આવેલી હોમગ્રોન મેસેજિંગ એપ સંવાદનું નામ ખુબ જ ચર્ચામાં હતું. હવે, સંવાદ ફરી એક વખત ચર્ચામાં આવી છે. જેનું કારણ છે કે, મેસેજિંગ એપ્લિકેશન સંવાદ ડીઆરડીઓની તમામ સુરક્ષા કસોટીમાંથી