શાપુળજી નો બંગલો - 7 - રેવા નો રૂમ

  • 1.6k
  • 794

અભય અત્યારે બંગલાની અંદર આવી ગયો હતો અને જે વસ્તુ તેને અંદર જોઈ તે જોઈને તો ખૂબ જ હેરાન થઈ ગયો.અત્યારે તે બંગલાના મેન હોલમાં ઉભો હતો અને તે મેન હોલ બિલકુલ તેઓ જ હતો જેવું તેને આજે સવારે થોડી વખત પહેલા સપનામાં જોયું હતું.બિલકુલ તેના જ જેવો કલર હતો જેવો તેણે સપનામાં જોયો હતો. એટલું જ નહીં ત્યાં ફર્નિચર જે ખૂબ જૂનું લાગતું હતું તે પણ તેવું જ હતું. અભય આગળ કંઈ સમજી શકે તેની પહેલા જ તેની નજર એકદમ સામેની ભીંત ઉપર ગઈ.સામેની ભીત ધૂળના થરના નીચે ઢંકાઈ ગઈ હતી. દિવાલ દેખાવમાં તો બિલકુલ એવી જ હતી જેવી