સ્ત્રી અસ્તિત્વ માટે....એક કદમ આગળ.....

  • 1.9k
  • 718

આમ તો,મારી વાર્તાના શીર્ષક પરથી જ ખબર પડી જશે કે અહીં હુ જે વાત કહેવા માંગુ છુ એ "અસ્તિત્વ "પર છે.આપણા પૂરૂષપ્રધાન સમાજ માં લગભગ સ્ત્રીઓ એ પોતાના અસ્તિત્વ અને ગરીમાને ટકાવી રાખવા કાં તો સમોવડી થઈ અથાક પ્રયત્નો કરવા પડે છે,કાં તો સંધષૅની હારમાળા રચવી પડે છે,પણ સ્ત્રીએ સતત સજાગ રહેવુ એ આજના સમયની માંગ કરતા જરુરી વધારે બની ગયુ છે.એમા પણ જો તમે એક દિકરીની માતા છો તો તમારે આ ટેકનોલોજીના યુગમાં સમય સાથે અપડેટ રહેવુ જરુરી કરતા જરુરીયાત વધારે બની ગયુ છે,કંઈ રીતે? એ જ વાત મારે અહીં કરવી છે.સતકૅતા ના એવા જ એક પાસાને ઉજાગર કરતી