આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 1

  • 5.4k
  • 7
  • 2.5k

પ્રસ્તાવના:- નમસ્તે વાચક મિત્રો, 'ગુમરાહ' અને 'અંધારી રાતના ઓછાયા' બાદ હું આજે આપની સમક્ષ એક નવી રહસ્યમય સફર લઈને આવી રહી છું. આ કથા છે કોઈ વ્યક્તિ ના જીવનના પાસાં ઓનાં પલટાતા રંગોની.... એક સારો માણસ કોઈ કારણોને લીધે એટલી હદ સુધી ખરાબ બને છે કે વાંચીને કમ કમાટી ઉદભવી જશે..તેમજ વાત છે એક ઉમદા સ્ત્રીની જે માનવતાને કેટલી હદે બચાવવા માટે પ્રયત્ન કરે છે તેમજ ડોક્ટર અને વકીલ જેવા લોકો પણ સાહસ ખેડી અને કટોકટીના સમયે સમાજને કેટલા મદદરૂપ થાય છે .તો આ રહસ્યો ભરપૂર છે તો રોમાંચ અને રહસ્યોને માણવા જોડાઈ જાવ આ સફરમાં.... આપના પ્રતિભાવ અને સૂચન