ત્રિભેટે - 7

  • 1.6k
  • 1
  • 826

કવનનું મોઢું ગુસ્સા અને નિરાશાથી લાલ થઈ ગયું.એ ઝડપી ચાલે હોસ્ટેલ તરફ ભાગ્યો..દિશાની વાત સાંભળી એનું મગજ ફાટતું હતું.સુમિત એની પાછળ દોરવાયો.કવને રૂમનો દરવાજો ખોલી ને ટેબલ પર બેઠેલાં નયનને એક તમાચો ઠોકી દીધો. નયન એમ જ બેસી રહ્યો એને ખ્યાલ હતો કે એનાં નિર્ણયની જાણ થશે એટલે એનાં મિત્રો નારાજ થશે." અમે તને નાનપણથી ઓળખીએ છતાં ઓળખવામાં થાપ ખાઈ ગયાં."...કવનની આંખમાંથી એક આસું સરી પડ્યું."આ માટે તું ત્રણ ચાર દિવસની ગામ ગયો તો શું કાકા કાઢીને દિશા વીશે ખબર છે? આ હું કરવાનો ? તને કંઈ ભાન છે" સુમિતનો ગુસ્સો પણ ઉભરાયો. કવને જ્યારે એમ કીધું કે તું ઈર્ષ્યામાં