ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 8

  • 2.3k
  • 1.3k

ભાગ - ૮ વાચક મિત્રો નમસ્તે.... આગળના ભાગમાં જોયું તેમ વિશ્વા કોઈ સાથે એક ખાલી રોડ પર વાત કરતી હતી ... એટલામા મયુર તેને જોઈ જાય છે ... આગળ વાચો .......આઠેક વર્ષનુ બાળક વિશ્વા સામે હાથ લંબાવતા : " દીદી .... ઓ દીદી ... નાસ્તો આલોને ... ,,૪ વર્ષથી કંઈ ખાધું નથી ........ "વિશ્વા : " પણ ચાર વર્ષ થી .... "વાતની વચ્ચે જ ટીકુ વિશ્વા પાસે આવી બોલી : " કોની સાથે વાત કરે છો વિશ્વા ..... ???? " બાળક : " દીદી જલ્દીથી નાસ્તો આલો ને .... હું ચાર વર્ષથી ભુખ્યો છું .... કંઈ જ જમ્યું નથી ..........