છપ્પર પગી - 73

  • 1.8k
  • 2
  • 1k

છપ્પર પગી -૭૩ ——————————‘હા… પણ મા મને તું બધી જ વાત કર મારે એ બધું જ જાણવું છે..’ પલે અધિરાઈપૂર્વક એ ઘટના જાણવા પ્રશ્ન કર્યો. ‘બેટા.. એ વાત ખૂબ લાંબી છે અને એની સાથે સ્વામીજી પણ જોડાયેલ છે, એમની કેટલીંક બાબતો પણ એ ઘટના સાથે સંલગ્ન છે એટલે મારે તને બહુ જ ડિટેઈલમાં સમજાવવું પડશે..બાકી સ્વામીજીએ મને વચન આપ્યું છે કે એ એમનાં જીવન અંગે જે કંઈ કહેવા યોગ્ય લાગશે તે યોગ્ય સમયે ચોક્કસ જણાવશે… મેં પણ વારંવાર પ્રયત્ન કર્યો પણ મને પણ બહુ માહિતી નથી. મને તો અત્યારે મારાં, તારા બાપુ ના અને વિશ્વાસરાવજીના કેટલાંક અનુભવો છે એમાંથી જે