છપ્પર પગી - 72

  • 1.6k
  • 1
  • 992

છપ્પર પગી ( પ્રકરણ -૭૨ ) ——————————‘તમે સ્વામીજી વિશે વાત કરો છો ને ? મને પણ કેટલાંયે વખતથી સ્વામીજી વિશે બહુ જ કુતૂહલતા થાય છે… મે મમ્મીને પણ ઘણી વાર પુછ્યુ પણ હંમેશા કહે કે સમય આવ્યે કહીશ … સમય આવ્યે જણાવીશ… પણ ક્યારે એ સમય આવશે ?’ પલ ને પણ અભિષેકભાઈ અને શેઠાણી જેટલીજ તાલાવેલી હતી કે સ્વામીજીના પૂર્વાશ્રમ બાબતે કંઈ સચોટ માહિતી મળે, ખાસ કરીને શેઠ આજે સવારે જે સ્થિતીમાં હતા અને હવે લાકાર્પણ માટે સામેલ થઈ શક્યા હતા તે બાબત અભિષેકભાઈ માટે કોઈ સાક્ષાત્કારથી ઓછી ન હતી એટલે એ રાત્રે અભિષેકભાઈ પોતાના પિતાજીનાં રૂમમાં જાય છે. એમણે