છપ્પર પગી - 71

  • 1.4k
  • 852

છપ્પર પગી ( પ્રકરણ ૭૧ ) ——————————શેઠાણીની બેચેની અચાનક જ આ બદલાયેલ વાતાવરણ ની સાથે અદ્રશ્ય થઈ જાય છે.. મન એકદમ જ પ્રફૂલ્લિત થઈ ઉઠે છે… જાણે ધ્યાનસ્થ થઈ ગયા હોય તેમ એ બન્ને ને કંઈ જ સમજાતું નથી. એ જ સમયે આશ્રમનો સેવકભાઈ દોડતો દોડતો કાર પાસે આવે છે અને કહે છે, ‘રૂકો સાહેબ … રૂક જાઓ જરાં.’ સેવક એકદમ કાર પાસે આવીને કહે છે, ‘મેં આપ કે રૂમ કે બહાર સ્વામીજી કા ઈન્તજાર કર રહા થા…સ્વામીજીને બહાર નિકલકે મુજે અભી અભી બતાયા…કી બહાર જાકે દેખો જરાં… ડોક્ટર સાહબ અભી નહીં નિકલેં હોંગે… તો ઉનસે કહો થોડી રાહ દેખે..સ્વામીજી