નો ગર્લ્સ અલાઉડ - ભાગ 48

  • 2.1k
  • 1.3k

" આદિત્ય મેં જે પણ કર્યું એ આપણી ખુશી માટે કરીયું છે..." અનન્યા આદિત્યને સમજાવાની ભરપુર કોશિશ કરી રહી હતી." ના ના આપણી ખુશી માટે નહિ, તે જે કર્યું એ તારા ખુદના સ્વાર્થ માટે કર્યું છે, તું તો ખૂબ ખુશ થઈ હશે ને મને બેવકૂફ બનાવીને! પણ એક વાત યાદ રાખજે અનન્યા, મને સેકન્ડ હેન્ડ પ્રોડક્ટથી સખ્ત નફરત છે...." આદિત્યે જ્યારે અનન્યાને સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ સાથે સરખામણી કરી ત્યારે અનન્યા એ સહન કરવાનું છોડીને સામો વળતો જવાબ આપવાનું નક્કી કર્યું. " લીસન આદિત્ય ખન્ના, મારી વર્જીનીટી મારા ચરિત્રનું પ્રમાણપત્ર નથી...." આત્મવિશ્વાસ સાથે પોતાના ચરિત્ર પર ઉડાવેલા દાગ સામે જવાબ આપતા