નો ગર્લ્સ અલાઉડ - ભાગ 47

  • 2k
  • 1
  • 1.3k

અનન્યા અને આદિત્યે સાથે ફરી સહવાસનો આનંદ માણ્યો. અનન્યા અને આદિત્યે આ સાત દિવસની ટ્રીપમાં દિવસ દરમીયાન અનેકો સ્થળોએ ફરવાનો આનંદ લીધો. સ્વિઝરલેન્ડનું પ્રખ્યાત શહેર લ્યુસર્નની મુલાકાત લઈને બન્ને એ જેનેવા વોટર ફાઉન્ટેન અને ત્યાર પછી ઇન્ટરલેકન, સ્વિસ નેશનલ પાર્ક, સ્વિસ નેશનલ મ્યુઝીયમની પણ મુલાકાત લીધી. સ્વિઝરલેન્ડની ફેમસ ચોકલેટ ખાવાનું આદિત્ય અને અનન્યા કઈ રીતે ભૂલી શકે? મનભરીને ચોકલેટ ખાઈને થોડીક ચોકલેટ તેમણે પોતાના ઘર માટે પણ ખરીદી. અનન્યાને શોપિંગનો શોખ હોવાથી આદિત્ય એમને સ્વિઝરલેન્ડની પ્રખ્યાત સ્થળોએ લઈ ગયો. જ્યાં અનન્યા એ મનમૂકીને ઘણી બધી શોપિંગ કરી. આદિત્યે પણ પોતાના માટે અમુક જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી લીધી. અનન્યાનું સ્વિઝરલેન્ડ ફરવાનું