નો ગર્લ્સ અલાઉડ - ભાગ 46

  • 2k
  • 1.3k

" અનન્યા તું શું કામ ઊભી છે? તું પણ બેસ આ તારું ઘર છે...." મોઢું બગાડતી અનન્યા એની બાજુમાં જઈને બેસી ગઈ. " મારા જીજુ નથી દેખાઈ રહ્યા? અરે હા એ તો આકાશ સાથે રાજસ્થાન ગયા છે...મને પણ આજકાલ યાદ નથી રહેતું..." " શું વાત કરવા આવી છે જલ્દી બોલ મારે ઘરનું કામ બાકી છે.." અનન્યા એ કહ્યું." મારે પણ જવું જ છે હું તો બસ તને થેન્ક્યુ કહેવા માટે આવી હતી..." " થેન્ક્યું શેના માટે?" " તે મેજિક કંપની છોડી એના માટે...મને ખબર છે તે આ કંપની મારા માટે છોડી છે ને....સો સ્વીટ..." " ઓ હેલો... મેં એ કંપની