અગ્નિસંસ્કાર - 45

(12)
  • 2.2k
  • 1
  • 1.6k

સરિતા, કેશવ અને અંશે સાથે મળીને વિજયને પકડી પાડયો અને જંગલ તરફ તેઓ નીકળી પડ્યા. થોડીવારમાં પ્રિશા આરોહી અને આર્યન મેન રોડ પર પહોંચી ગયા. " પેલી તો વિજય સરની જીપ છે ને!" પ્રિશા એ કહ્યું. " હા પણ આ શું? હેડ લાઈટ તૂટેલી કેમ છે?" આર્યને જીપ પાસે આવતા કહ્યું. " જરૂર વિજય અને સંજીવ સર સાથે કઈક બન્યું છે.." " તો તો જલ્દી આપણે એની પાસે પહોચવું પડશે.." આર્યને કહ્યું.આરોહીની ટીમ વિજયને શોધવા જંગલમાં નીકળી ગઈ. વિજયને દોરીથી બાંધીને એના મોંમાં રૂમાલ ઘુસેડી દેવામાં આવ્યો હતો. જંગલની વચ્ચો વચ્ચ પહોંચીને અંશે જોયું તો સંજીવ લીલાને પકડીને આસપાસ નજર