એક હતા વકીલ - ભાગ 8

  • 1.1k
  • 500

"એક હતા વકીલ"( ભાગ-૮)વકીલ ચંદ્રકાંતનો નાનો ભાઈ વિનોદ એક અગત્યના કામે સવારે બહાર ગયો હતો.રમા બહેન પોતાના દિયર માટે ચિંતા કરતા હતા અને વકીલ ચંદ્રકાંતની પાસે પૂછપરછ કરતા હતા ત્યારે નડિયાદથી રમા બહેનની સખીનો ફોન આવે છે.દિયર વિનોદની ગતિવિધિના કારણે તોફાની તત્વો તેમજ દેશદ્રોહી પકડાયા છે એ વાત રમા બહેન જાણે છે અને વકીલને આ માહિતી આપે છે..હવે આગળ..વકીલ ચંદ્રકાંત:-' એટલે વિનોદે કામ પૂરું કર્યું છે એનાથી મને આનંદ થયો. સારું થયું રમા કે તેં મને આ માહિતી આપી હતી.મને પણ વિનોદની ચિંતા હતી.એને એક ખાનગી કામ જે