ચોરોનો ખજાનો - 56

  • 2.1k
  • 1
  • 1.2k

દોસ્ત કે દુશ્મન નારાયણ અને પેલો અંગ્રેજ વિલિયમ બંને ગાડીમાં જઈ રહ્યા હતા. નારાયણ ગાડી ચલાવી રહ્યો હતો અને ડ્રાઇવર સીટની બાજુમાં પેલો અંગ્રેજ બેઠો હતો. તેમની ગાડીની પાછળ બીજી સાત ગાડીઓ જઈ રહી હતી જેમાં એક ગાડીમાં ડેનીની સાથે બીજા ચાર અંગ્રેજ સિપાહીઓ હતા, જેઓ લડાઈની દરેક પ્રકારની વિદ્યામાં એકદમ પારંગત હતા. તેમજ બાકીની દરેક ગાડીઓ પણ આવા જ સિપહીઓથી ભરેલી હતી. તેઓ રસ્તામાં હતા ત્યારે અચાનક નારાયણ પૂછી બેઠો. Narayan: So, mr. Villiam, you are taking such a big risk for the vow given to your grandfather? Don't you think so..? Villiam: hey Narayan, I will not take