એક પંજાબી છોકરી - 1

  • 7.6k
  • 1
  • 4.1k

આ વાર્તા છે પંજાબના હોશિયાર પુરમાં રહેતી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી એક સુંદર મજાની છોકરીની છે,જેનું નામ સોનાલી હતું.સોનાલીની આંખો ખૂબ જ તેજસ્વી અને બદામ આકારની હતી તેની આંખોમાં એક અલગ જ મસ્તી હતી,તેના હોઠ એકદમ ગુલાબની પાંદડી જેવા ગુલાબી અને નાજુક હતા.તેના વાળ ખૂબ જ મોટા,ચમકદાર અને એકદમ રેશ્મી સીધા હતા.તેના કાન એકદમ સસલાં જેવા અને નાક નાનું અને સુંદર આકારનું હતું.તેના નેણ હંમેશા આંખોની સાથે ફરી કંઇક કહી જતા.તેનો ચહેરો એકદમ ગોળ અને ખૂબ જ સુંદર મજાનો હતો.તે આશરે પાંચેક વર્ષની એક નાની બાળા હતી. સોનાલીના ઘરમાં તેના મમ્મી,પપ્પા,દાદા,દાદી અને એક વર્ષનો ભાઈ હતો તેનું નામ વીર હતું.તે ખૂબ