કાંચી - 11

  • 2.3k
  • 1
  • 1.1k

"કાંચી... એ પછી તે ક્યારેય પ્રેમ ન કર્યો ?" મેં સિગારેટ પગ નીચે દબાવી, બુજવતા પૂછ્યું."કર્યો ને... અલબત એ હવે હું તને આગળ કહીશ એમાં વધુ સારી રીતે સમજી શકાશે..." કહી એ ગાડીમાં ગોઠવાઈ. ગાડી ફરી હાઇવે પર સડસડાટ પસાર થવા લાગી.*હવે મારો ટાર્ગેટ, ગાડી નાગપુર સુધી કોન્સન્ટલી ચલાવવાનો છે. અને ત્યાં સુધી પંહોચતા થોડો સમય જશે, એટલે હું સ્પીડ વધારે રાખીશ. સો પ્લીઝ એ બાબતે મને ટોકતો નહી !""હા, વાંધો નહી. પણ છતાંય જરા ધ્યાનથી ચલાવજે.""કાંચી પછી શું થયું...?" મેં પૂછ્યું. એ મને જોઈ હસી અને બોલી, "તને ખરેખર મારી વાતમાં કંઇક વધારે જ પડતો રસ પાડી રહ્યો છે