પ્રેમ સમાધિ - પ્રકરણ-58

(17)
  • 2.6k
  • 4
  • 1.5k

પ્રેમ સમાધિ પ્રકરણ-58 સૂનો સિમાડો... અને ઢળતી સાંજ.. પક્ષીઓ કલરવ કરતાં કરતાં પોતાનાં માળા તરફ જઇ રહ્યાં હતાં.. ધીમે ધીમે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી... પવનથી ઝૂંમતા વૃક્ષો એની ડાળી.. શાખાઓ દિશા દર્શાવી રહી હતી કલરવ અને કાવ્યાનાં ઓછાયા એકબીજામાં ભળીને પ્રેતયોનીમાં જીવન પસાર કરી રહેલાં.. જાગૃત થયેલાં બંન્ને જીવને હવે સ્પર્શનો એહસાસ અને કોઇની હાજરીની જાણકારી થઇ જતી હતી. આ જીવતી સૃષ્ટિમાં નિયમિત રીતે ગોઠવાયેલી બધી વ્યવસ્થા પ્રમાણે બધુ થઇ રહ્યું હતું વીતી રહ્યું હતું પળ પળ વીતતી ખસી રહી હતી જીવનમાંથી પળ ધડીની ગણત્રી ઓછી થઇ રહી હતી સૂક્ષ્મ પણ એની જાણ કોઇને નથી થતી બધાં કાયમી હોય