શાપુળજી નો બંગલો - 5 - નવી ફેન

  • 1.6k
  • 918

અત્યારે અભય ઘરની બહાર હતો અને તેના ખાટલાના સાથે ગુંદરની જેમ ચોંટી ગયો હતો. જ્યારે તેની નજર તે બંગલાની છત ના કિનારે બેઠેલા બે પ્રેમી યુગલો ઉપર પડી તો તે ખૂબ જ હેરાન રહી ગયો. પણ જ્યારે તે છોકરી પોતાની ડોક અભયના તરફ કરી તો અભયના મોંમાંથી એક ચીખ નીકળી ગઈ અને તે પલંગથી નીચે પડી ગયો.અભય હાફતા હાફતા પોતાના જગ્યાએથી ઊભો થયો તો તે તો અત્યારે તેના બેડરૂમના અંદર હતો. તેણે પોતાના આજુબાજુ નજર ફેરવી ને જોયું તો તેને વિશ્વાસ થઈ ગયું કે તે અત્યારે ઘરની અંદર જ છે. તેણે પોતાની આંખો બંધ કરી અને યાદ કરવાનો પ્રયત્ન કરવા