ખામોશી - ભાગ 7

  • 1.9k
  • 1
  • 946

ખામોશીના આગળના પ્રકરણમાં આપણે જોયું કે ફીરોઝ અને સુલતાન દ્વારા મારવામાં આવેલ મારમાં ફીરોઝની હોકી સ્ટીક વીપુલના મસ્તકના પાછળના ભાગમાં વાગે છે આશીષ અને વીનય વીપુલને હોસ્પીટલ પહોંચાડે છે ત્યાં ડો.પરેશની સારવારથી વીપુલનો જીવતો બચી જાયછે પરંતુ હોકી વાગવાને કારણે વીપુલ પોતાની યાદ શક્તિ ગુમાવી દે છે હવે આગળ......પોતાની યાદશક્તિ ગુમાવી બેસવાને કારણે વીપુલને કોલેજ છોડવી પડે છે એ સમયે તો એવું લાગી રહ્યું હતું કે જાણે ઈશ્વર કંઈક સંકેત આપી રહ્યા હોય એક એવો સંકેત કે જેમાં વર્ષોની આ મિત્રતા ધીરે ધીરે તૂટવા લાગી છે કારણ કે સૌપ્રથમ રાજને પોતાના પપ્પાની નોકરી ટ્રાન્સફર થવાને કારણે પોતાના મિત્રોથી છુટાં પડવું