નિષ્ફ્ળતા થી સફળતા - 1

  • 6.4k
  • 2
  • 2.4k

એક દિવસ હું ભણી ને ઘરે આવી અને ખુબ રડવા લાગી...ચાલો હું તમને કારણ પણ કહું અને આ રડવા પાછળ ની સફળતા પણ કહું...મારું નામ સોનાલી પટેલ ️ છે. અને આ વાર્તા મારી છે...હું નાનપણ થી જ ભણવામાં ખુબ નબળી હતી. એવુ પણ ન હતું કે હું મેહનત નતી કરતી. મેહનત મારી હતી. પરંતુ મને ભણતર સમજવામાં નતું આવતું...જે વિષય હું ભણું છું એ વિષય કેમ?? એ જીવન માં કઈ જગ્યા એ ઉપયોગ થશે, કાંઈ જ ખબર ન હતી...ભણતર માં નબળી હોવાથી હું ક્યારેય કોઈ ની સાથે હળી મળી નતી શકતી. આખા વર્ગ ખંડ ની સામે મને શિક્ષક દ્વારા વધવામાં