મુક્તિ - ભાગ 1

(31)
  • 7.6k
  • 3
  • 3.2k

કનુ ભગદેવ ૧. મુક્તિ  ભૂત...! પ્રેત...! 'જીન-જીન્નાત, ચૂડેલ, ડાકણુ...! આ દરેક અથવા આમાંથી કોઈ પણ એકની ચર્ચા થાય અથવા તો તેનો ઉલ્લેખ નીકળે ત્યારે નાના-મોટા ગરીબ તવંગર સૌ કોઈ તેમાં રસ લે છે અને કુતૂહલ દાખવે છે. અલબત્ત, ભૂત-પ્રેત કે આત્માના અસ્તિત્ત્વ વિશે આજે પણ મતભેદ છે જ! અમે અથવા હુ ભૂતપ્રેતના અસ્તિત્ત્વમાં માનતો નથી કે માતતા નથી એવું છાતી ઠોકીને કહેનારા ઘણા માણસોને મેં જોયા છે અને તેમને સાંભળ્યા છે. ભૂત-પ્રેત કે તે જે કોઈ અલૌકિક શક્તિ હોય, તેના વિશે મેં પોતે પણ ખૂબ વાંચ્યું ને સાંભળ્યું છે. ઘણા લાંબા અનુભવો એટલે કે સાંભળેલી અને વાંચેલી સત્ય ઘટનાઓના તલસ્પર્શી