કાંચી - 9

  • 2.3k
  • 2
  • 1.2k

નાની ઉંમરે એવો વજ્રાઘાત !હું ચુપ બની બેસી રહ્યો, કાંચી પણ આગળ ન બોલી કે નરડી!બહાર સુરજ ડૂબી ચુક્યો હતો, અને રાતનું અંધારું ચારેય તરફ ફેલાઈ ચુક્યું હતું. હાઇવે પર પીળી લાઈટો ચમકી રહી હતી, અને રોડની બંને તરફ દેખાતી વનરાઈ, હમણાં કાળા અંધારામાં ભયાનક લાગી રહી હતી !“કેમ શાંત થઇ ગયો....?” એણે અચાનક પૂછ્યું.“હૈં... હા, કંઇ નહીં, બસ એમ જ..."“તારે એટલું પણ ગંભીર થવાની જરૂર નથી ! આ બધું મને વર્ષો પૂર્વે વીતી ચુક્યું છે... !""પણ વર્ષો વીતવા છતાં અમુક ઘાવ ની પીડા નથી ઓસરતી...", હું બોલી ગયો. જે મારે કદાચ નહોતું બોલવું જોઈતું. કાંચી સ્વસ્થ થવા પ્રયાસ કરી