છપ્પર પગી - 70

  • 1.6k
  • 1
  • 944

છપ્પર પગી ( ભાગ - ૭૦ ) ——————————નિયત ચોઘડીયે લોકાર્પણ કરવાનુ હતુ એટલે અડધો કલાક પહેલા અભિષેકભાઈ પોતાનાં માતા પિતા અને સ્વામીજીને લેવા આશ્રમ પર આવી જાય છે, પણ પોતાનાં માતા પિતાનાં રૂમમાં પ્રવેશે છે તો જુએ છે કે શેઠ તૈયાર થઈને આરામ ખુરશી પર સુતા છે.શેઠાણી પોતાનાં રૂમમાં નથી. અભિષેકભાઈ એમને જગાડવાનો પ્રયત્ન કરે છે, પણ રિસ્પોન્સ નથી મળતો. એમણે પલ્સ ચેક કરવા માટે પિતાજીનું કાંડુ પકડ્યુ… જેમ જેમ સેકન્ડ્સ વધતી જાય છે તેમ તેમ અભિષેકભાઈના ચહેરા પરથી નૂર ઘટતું જાય છે. એકદમ જ રૂમનો દરવાજો ખૂલે છે. સ્વામીજી અને શેઠાણી એ રૂમ માં પ્રવેશે છે.શેઠાણીએ તરત કહ્યું ,