સુવિચારો

  • 1.9k
  • 692

"સુવિચારો"સુવિચાર-૧ગુણોનું અભિમાન ક્યારેય ન કરવું, કારણ કે મોર ને તેના પિંછાનો જ બોજ ઉંચે ઉડવા દેતો નથી !જીવવું છે? તો જીવવા દો*સુવિચાર-૨પ્રભુને સમજવા હોય તો પોતાના બધા પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમા મુકી દેવા જોઈએ !કુદરત સાથે પ્રેમ કરો અને કુદરતની દેન નું રક્ષણ કરો.કેવું સર્જન પ્રભુએ કર્યું છે?,દરેક જીવો માટે સુંદર સર્જન કર્યું છે,મુંગા પશુઓમાં પણ લાગણીઓ છે,વાચા નથી, પણ આંસુ તો છે,પુરાણ કાળ દરમિયાન ગુરૂકુળ જંગલ વિસ્તારમાં હતા..તેઓ સંસ્કાર, સંસ્કૃતિ સાથે જંગલ નું રક્ષણ તેમજ પશુ પક્ષીઓ સાથે રહેતા હતા.. હવે જુનું ભુલાય છે ને નોન વેજ હોટલો નો રાફડો થાય છે.. ફેશન કેવી થતી જાય છે!,મુંગા પશુઓને પણ