તારી સંગાથે - ભાગ 28

  • 1.5k
  • 546

ભાગ 28 30 ઓગસ્ટ 2018, ગુરુવાર સવારના 10.25 -----------------------------------------------------   - સવારની સલામ, ગુડ્ડુ. - સલામ બાલા. શું વાત છે, આજે નવું નામ! - તું એટલો ગુડ-ગુડ છો કે આ નામ જ ગમી ગયું. અત્યારે શું કરી રહ્યો છે? - આજે, બુધવારે સાંજે સાતથી નવ બાઇબલ સ્ટડીમાં ગયો હતો. ત્યાં જ જમી લીધું. આરામ કરી રહ્યો છું. તું કહે, કેવું રહ્યું વિવાનનું બર્થડે સેલિબ્રેશન? - ખૂબ સરસ. તેના બધા મિત્રોને સપરિવાર આમંત્રણ આપ્યું હતું. બાળકોએ ખૂબ મસ્તી કરી.  - દીકરા-વહુ સાથે તારો ખૂબ જ પ્રેમાળ સંબંધ છે. - સાચે જ છે. તેમનું કાર્યક્ષેત્ર સંપૂર્ણપણે અલગ છે. જ્યાં કામના સમયની કોઈ