તારી સંગાથે - ભાગ 27

  • 1.5k
  • 530

ભાગ 27   28 ઓગસ્ટ 2018, મંગળવાર સવારના 10.25  --------------------------------------------------------   - ઊંઘી ગયો કે શું?  - તારો ચહેરો જોયા વિના કેવી રીતે ઊંઘી જાઉં? - ઉફ્ફ, ફરી મજાક? - છોકરી, તને ચીડવવાની ખૂબ મજા આવે છે. જ્યારે હું તારી સાથે વાત કરું છું, ત્યારે ફરીથી એજ કૉલેજીયન બની જાઉં છું. ઘરનું કામકાજ પતી ગયું? - નાસ્તો લીધો. હજી થોડી રસોઈ બાકી છે. થોડો સમય જાગતા રહો. - અગિયાર વાગ્યા સુધી જ જાગીશ. મોબાઇલના પ્રોફાઇલ પિક્ચરમાં તને જોઈ જોઈને આંખો થાકી ગઈ! - ચાલ ત્યારે, થોડી વાર વાત કરીએ. તારી ઊંઘ ડીસ્ટર્બ ન થવી જોઈએ. બોલ, પ્રોફાઇલ પિક્ચરમાં મને જોયા