તારી સંગાથે - ભાગ 23

  • 1.2k
  • 438

ભાગ 23   21 ઓગસ્ટ 2018, મંગળવાર સવારના 10.10 ---------------------------------------------------------    - હેલો અશ્વિન, તું કેમ છે ? - ડિયર, મેં કહ્યું હતું ને કે થોડા દિવસ વાત નહીં કરીએ? - કહ્યું હતું, પણ મને લાગ્યું કે વાત કરવાથી જ સારું લાગશે. - હમણાં જ ડિનર લીધું, બોલ. - તું કહે. - તું મારા માટે મનને ઠંડક આપતી પવનની લહેરખી છે. રણમાં વહેતું ઝરણું છે, જે મનની તરસ છીપાવે છે. - મારી સાથે વાત જ નહોતી કરવી, તો પછી આ શાયરાના અંદાઝ ક્યાંથી આવ્યો ? - હું શાયર નથી, પણ મારી પાસે શાયરનું દિલ તો છે ને? - તું એક