તારી સંગાથે - ભાગ 19

  • 1.1k
  • 488

ભાગ 19         15 ઓગસ્ટ 2018, બુધવાર સવારના 11.15  ----------------------------------------------------- - આજે, 15 ઓગસ્ટ, હમણાં જ મોદીજીનું ભાષણ સાંભળ્યું. - તને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો દિવસ શુભ છે આખો દેશ ખુશીની ઉજવણી કરી રહ્યો છે. મેં પણ અહીં મોદીજીનું ભાષણ સાંભળ્યું.  - તને પણ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આજની સવાર દેશને નામ. વ્યક્તિગત રૂપે, હું મોદીજીના વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત છું. - હું પણ. - ઐશ, હું જેમ જેમ પુસ્તકનું કામ થતું જશે તેમ તેમ તને મેલ કરતી રહીશ. - મારું ઈમેલ એકાઉન્ટ ઓલરેડી તારી પાસે છે. - મને ખબર છે.  - રાના અકબરાબાદીનો આ શેર