તારી સંગાથે - ભાગ 15

  • 1.4k
  • 1
  • 612

ભાગ 15   07 ઓગસ્ટ 2018, મંગળવાર સવારના 10.30 ---------------------------------------------------------   - કહેવું પડે દોસ્ત! તારી આ વાર્તા વાંચીને હું દંગ રહી ગઈ! શું તને ખબર હતી કે ક્યારેક હું તને મારી વાર્તા લખવાનું કહીશ? શું 'પૂર્વાભાસ' જેવા કોઈ શબ્દથી તું વાકેફ છે? એક સમયે પરીક્ષામાં મારી આન્સર શીટમાંથી કૉપી કરતો તું, આજે પ્રશ્નપત્ર મેળવતાં પહેલાં જવાબ કેવી રીતે લખી નાખ્યો? મેં વર્ષો પહેલાં લખેલી આ કવિતા વિશે તને કેવી રીતે ખબર પડી ? મેરી કહાની  ગહરે ઘાવ બદન પર ઇતને, મરહમ કૈસે લગાઓગે? અંતર્મન મેં પીડા ઇતની, કહ દો કૈસે મિટાઓગે?   સ્વર્ગ સરીખા મુગ્ધ લડકપન, સુંદર શૈશવ એક