તારી સંગાથે - ભાગ 11

  • 1.3k
  • 590

ભાગ 11   02 ઓગસ્ટ 2018, ગુરુવાર રાતના 10.25 ---------------------------------------------------- - અશ્વિન, તારે ત્યાં સવાર થઈ ગઈ. ચા-નાસ્તો કર્યો? - હા જી, કરી લીધો. કહો. - આજની સાંજ ખૂબ જ સુંદર હતી. ભાઈને ઘરે ખૂબ મજા આવી. મારા ભાઈના પરિવારના બધા સભ્યો ફોટોગ્રાફીનો ખૂબ શોખ ધરાવે છે અને હું પણ. ફેસબુક પર ફોટા મૂકીશ, તું જોજે. - ચોક્કસ જોઈશ. - હવે તારી વાત કર. - મારી જાત ઉપર ગુસ્સો આવે છે.  - કેમ? - અરે ભાઈ, મારા મોંમાં તો મગ ભર્યા હતા, છોકરી સામે બોલવાની પણ હિંમત નહોતી! હવે લાગે છે, ઘણી ભૂલ કરી. - ભૂલ તો થઈ જ છે,