તારી સંગાથે - ભાગ 7

  • 1.5k
  • 736

ભાગ 7   26 જુલાઈ 2018, ગુરુવાર બપોરના 1.30  ---------------------------------------------------   - હું મારા જીવનના તે અંધકારભર્યા દિવસ વિશે લખવા માટે મોડી રાત સુધી વિચારતી રહી. અહીં અત્યારે બપોરનો સમય છે, ત્યાં તું ભર ઊંઘમાં હોઇશ. હું જાણું છું કે તને બહુ દુઃખ થશે, પણ તું એકમાત્ર એવી વ્યક્તિ છો, જેની સાથે હું આ વાત કરી શકું છું. આ પહેલા કોઈને કહી નથી. આ ભૂતકાળની વાત છે. તેના પર બહુ ધ્યાન ન આપતો. મારા જીવનમાં ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બની છે જેની મેં કલ્પના સુદ્ધાં નહોતી કરી. તે પણ સાચું છે કે એક અદ્રશ્ય શક્તિ હંમેશાં મારી સાથે રહી છે. મેં